GSTV

યુનેસ્કો ‘અહમદાબાદ’ વાપરે છે, તો ‘અમદાવાદ’ કેમ ? હાઈકોર્ટમાં થઈ પીઆઈએલ

Last Updated on August 7, 2019 by Alap Ramani

અહમદાબાદ નામના સ્થાને અમદાવાદ નામ પર વાંધો ઉઠાવતી પીઆઈએલ હાઇકોર્ટમાં કરાઈ છે. જેને લઈને હાઇકોર્ટે નામ બદલવાની પદ્ધતિ અંગે માહિતી માગતા વધુ સુનાવણી આવનારા દિવસોમાં મુલતવી રાખી છે. હાઇકોર્ટમાં અરજદારના વકીલે રજુઆત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર અને યુનેસ્કો પણ  અહમદાબાદ તરીકે સંબોધન કરે છે. તેમજ યુનેસ્કો દ્વારા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો પણ અહમદાબાદ તરીકે આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરટીઆઈના જવાબમાં પણ અહમદાબાદ જ લખાઈને આવે છે. તો પછી અમદાવાદ નામથી શા માટે શહેરનો ઉલ્લેખ કરવામાં આવે છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!