GSTV

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના કોરોનાથી મોતની ઉડી અફવા, દિલ્હી એઇમ્સે કરવી પડી સ્પષ્ટતા – હજુ તો…

રાજન

Last Updated on May 8, 2021 by Bansari

કોરોના સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના મોતના સમચાર અફવા નિકળ્યા છે. જેના વિશે દિલ્હી એઇમ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પહેલા એવા સમચાર આવ્યા હતા કે કોરોના સંક્રિત છોટા રાજનનું દિલ્હી એઇમ્સમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે આ સમાચારને ખોટા ગણાવતા દિલ્હી એઇમ્સએ જણાવ્યું કે છોટા રાજન હજું જીવિત છએ અને તેની સારવાર ચાલી રહી છે.

છોટા રાજનની મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો

આ પહેલા ઘણી વ્યૂઝ સાઇટ્સ અને અજન્સીઓ દ્વારા છોટા રાજનની મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું કોરોનાના કારણે મોત થયાના સમાચાર હતા. ઉલ્લેખનીય છે કે 62 વર્ષિય અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને 25 એપ્રિલના રોજ તિંહાડ જેલમાંથી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.

છોટા રાજન સામે બે ડઝન કરતા પણ વધારે કેસ

છોટા રાજન સામે બે ડઝન કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જેમાંથી લગભગ 4 કેસમાં કોર્ટે તેને સજા ફટકારી છે. તિહાડ જેલમાં જેલ નંબર 2ના અતિ સુરક્ષિત વોર્ડમાં રાથવામાં આવ્યો હતો. જ્યાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉલ્લખેનીય છે કે છોટા રાજન દાયુદ ઇબ્રાહિમના નજીકનો માણસ ગણાય છે. તેઓ બંને એક જ ગેંગમાં હતા, પરંતુ દાઉદે જ્યારે ભારત વિરોધી શક્તિઓ સાથએ હાથ મિલાવ્યા ત્યારે છોટા રાજન તેનાથી અલગ થઇ ગયો.

Read Also

Related posts

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Pravin Makwana

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!