GSTV

7-7 વિશ્વ વિક્રમના સાક્ષી બનવા નવસારી તૈયાર, યોજાશે અંડર ફોર્ટીન કરાટે ચેમ્પિયનશીપ

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

નવસારીમાં 4 ડિસેમ્બરે અંડર ફોર્ટીન કરાટે ચેમ્પિયનશીપ યોજાશે. ભારતમાંથી અંડર ફોર્ટીનમાં અત્યાર સુધીમાં એક પણ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો નથી. ત્યારે પ્રથમવાર એક સાથે સાત વિદ્યાર્થીઓ રેકોર્ડ નોંધાવાનો પ્રયાસ કરશે.

નવસારી

હાલમાં નવસારીના વિસ્પી કાસદ અને તેમની ટીમના નામે ખીલા ઉપર સુઈ પિરામિડ બનાવવાનો રેકોર્ડ છે. આવો પિરામીડ મહિલાઓ કરવા જઈ રહી છે. 17 વર્ષની તરૂણીથી લઈ 51 વર્ષ સુધીની આધેડ મહિલા ભાગ લઇ રહી છે.

નવસારીના આંગણે એક સાથે 22 રેકોર્ડ થશે. જેમાં 12 ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ, 5 એશિયા બુક ઓફ રેકોર્ડસ અને 5 ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ નોંધાશે. 12 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 5 ભારતના, 4 પાકિસ્તાનના, 1 અમેરિકાનો અને કેનેડાના 1 રેકોર્ડને ચેલેન્જ કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!