પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ડંકનાથ મહાદેવના મંદિરમાં ભીમ એકાદશીની ઉજવણી, ભક્તો જોડાયા
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ડંકનાથ મહાદેવના મંદિરમાં ભીમ એકાદશીની ઉજવણી કરવામાં આવી. ડાકોરના ડંકનાથ મંદિરમાં ભક્તો પાણી ભરેલો ઘડો, પંખો, કેરી, કેળા જેવા ફળ ધરાવીને ભીમ...