GSTV
Home » News » ઊનાના વેરાવળના કુકરાશ ગામે યુવકનો મૃતદેહ મળ્યો, લોકોમાં ચર્ચા છે કે યુવતીના..

ઊનાના વેરાવળના કુકરાશ ગામે યુવકનો મૃતદેહ મળ્યો, લોકોમાં ચર્ચા છે કે યુવતીના..

ઊનાના વેરાવળના કુકરાશ ગામે યુવકનો શંકાસ્પદ મૃતદેહ મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. ગામ નજીક ખાનગી કંપનીની માઇનિંગ લીઝના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ચાર દિવસ પૂર્વે કોડીદ્રા ગામે યુવતીના પરિવારજનોએ યુવકને જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ યુવક લાપતા બન્યો હતો. યુવકને યુવતી સાથે પ્રેમ પ્રકરણની હોય તેવી ચર્ચા જાગી છે.

Related posts

પેટા ચૂંટણી પહેલા અમિત શાહ આ કારણે લઈ રહ્યા છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાત

Mayur

મુખ્યમંત્રી આવતા હોવાથી રસ્તા માખણ જેવા લીસા થઈ ગયા, યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન

Mayur

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!