GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ઊનાનું રાજપરા બંદર પાણીની તરસથી આમ તડફડી રહ્યું છે, જુઓ

ઊનામાં સારા વરસાદ બાદ તાલુકાના તમામ ડેમ તેમજ નદી નાળા છલકાઈ ગયા છે અને લોકોનો પીયત પાણીનો પ્રશ્ન પણ હલ થયો. ત્યારે ઊના તાલુકાનું છેવાડાનું સૈયદ રાજપરા બંદર જે 12થી15 હજારની વસતી ધરાવે છે. ત્યાં  છેલ્લા સવા મહિનાથી લોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. પાણી પુરવઠા દ્વારા પાણી તો ચારથી પાંચ દિવસે છ કલાક પાણીતો આપવામાં આવે છે. પરતું પંચાયતના પાંપે ગામમાંથી  પસાર  થતી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણથી લોકોને પાણી વેચાતું લેવું પડે છે. ઊના તાલુકાના સૈયદ રાજપરા બંદર જ્યા પંચાયતના પાપે બંદર પર વસતા 12થી 15હજાર લોકોને પાણી વેચાતું લેવું પડે ગામમાં રાવલ જુથ યોજનાનું પાણી તો ચારથી પાંચ દિવસે આવે છે, પરંતુ ગામમાંથી થતી પસાર રાવલ જૂથ યોજનાની પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થવાથી બંદર પર વસેલા લોકો છેલ્લા સવા મહિનાથી તરસ્યા છે નછૂટકે લોકોને વેચાતુ પાણી લેવું પડે છે જેમા હેલના 5 રૂપિયા કેઈનના 10 ભાવ છે જયારે મંજૂર વર્ગ ભારે હેરાન ગતી નો સામનો કરવો પડે છે. પાણીના ટાંકાની રાહમાં મજૂરીએ જવાનું પણ ટાળવું પડે છે. તેમજ પાણી રાહમાં મહિલા ઓ પોતાનું ઘરકામ અને બાળકોને ટાઈમસર સ્કૂલે પણ નથી મોકલી સગતી નથી

Related posts

સતત પાંચમી વખત કચ્છના દરિયામાંથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva

8 જૂને નહીં ખૂલે શક્તિપીઠ પાવાગઢ મંદિર, આ તારીખ સુધી જોવી પડશે ભક્તો રાહ

Nilesh Jethva

સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!