રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની વકી છે, અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ છે. જોકે 25 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ
ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ઊના અને તેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયુ છે. ઉલ્લેખનીય છે કે ધોધમાર વરસાદના કારણે નાની મોટી નદીમાં વરસાદના પાણી વહેતા થયા. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

READ ALSO
- 2021નું વર્ષ રહેશે ધમાકેદાર, પરણી જશે ફેમસ કાર્ટૂન કેરેક્ટર્સ નોબિતા-શિઝુકા, ઈમોશનલ થયા ડોરેમોન ફેન્સ
- અમદાવાદ/ ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનમાં પડયા ફાંટા
- પોસ્ટ ઓફિસની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરી મેળવો ડબલ પૈસા, ઓછા સમયમાં બની જશો માલામાલ
- કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય
- કોરોના સંકટમાં બેન્કોએ શરૂ કરી ઓવરડ્રાફ્ટ સર્વિસ? તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ