GSTV
Gujarat Government Advertisement

માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જોઈ રહ્યા છે રાહ, છેલ્લા 3 દિવસથી કપાસની ખરીદી બંધ રહેતા હાલત કફોડી

ખેડૂતો

Last Updated on June 20, 2020 by Arohi

ઉના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ઉના અને ગીર ગઢડા પંથકના અનેક ખેડૂતો છેલ્લા 48 કલાકથી બેઠા છે તેમ છતાં હજુ સુધી કપાસની ખરીદી શરૂ નથી થઇ. ખેડૂતો વાવણી અધૂરી મુકી 3 દિવસથી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાઇ રહ્યા છે. તેમ છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે બે ખાનગી જીનીંગ મિલોને સીસીઆઇનું ખરીદી માટેનું કેન્દ્ર અપાયું છે. પરંતુ કપાસની ખરીદી શરૂ થયા બાદથી જ સીસીઆઇ અનેક વિવાદોનું કેન્દ્ર બન્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!