GSTV

ઉના બાયપાસ પાસે મળી યુવતીની લાશ, પાસે એક બુક મળી આવતા થયો ખુલાસો

કોડીનાર નજીક ઉના બાયપાસ પાસે યુવતીનીલાશ મળી આવી છે. આ લાશ બાયપાસ હાઇવે પર હત્યા કરાયેલી હાલતમાં મળતા ચકચાર મચી ગયોછે. મરનાર યુવતીના ગળાનાં ભાગે. તિક્ષણ હથિયારના ઘા ઝીંકાયેલા છે તેમજ લાશ નજીક એકબુક મળી આવતાં યુવતી વિદ્યાર્થીની હોવાની ધારણા છે. કોડીનાર પીઆઇ સહિત પોલીસ કાફલોઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

Read Also 

Related posts

સુરતના ડોક્ટરે 100 દિવસની સારવાર બાદ કોરોનાને આપી માત, પરિવારમાં ખુશીનો માહોલ

Nilesh Jethva

બારડોલી ખાતે સરદાર જયંતિની અનોખી ઉજવણી, ગેંગ ઓફ સરદારની મહિલા ટીમ દ્વારા વારલી પેન્ટિંગ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી

Nilesh Jethva

પેટાચૂંટણી : કોરોનાના શંકાસ્પદ મતદાર માટે અલાયદો રૂમ ફાળવવામાં આવશે, શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!