GSTV
Home » News » VIDEO : પહેલા મગફળીમાંથી નીકળી ઇયળ અને પછી મામલતદારને કહ્યા મુર્ખ

VIDEO : પહેલા મગફળીમાંથી નીકળી ઇયળ અને પછી મામલતદારને કહ્યા મુર્ખ

ઊના માર્કેટ યાર્ડમાં કિસાન સંઘના પ્રમુખે હોબાળો કર્યો હતો. ખેડૂતની મગફળીમા ઈયળ નીકળતા સરકારે નિમણૂંક કરેલા અધિકારી દ્રારા મગફળી રીજેક્ટ કરાતા હોબાળો થયો હતો.ઊના મામલતદાર અને કિસાન સંઘ પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.

કિસાન સંઘના પ્રમુખે મામલતદારને મુર્ખ કહેતા વાતાવરણ તંગ બન્યુ હતુ. જો કે મામલતદારે પોલીસ બોલાવી હતી. ત્યારબાદ કિસાન સંઘ પ્રમુખે માર્કેટિ યાર્ડમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

READ ALSO 

Related posts

રાજ્યભરમાં ઉઠેલા પાણીના પોકાર વચ્ચે ગુજરાત માટે ખુશખબર, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો આટલો વધારો

Bansari

પશ્ચિમ બંગાળમાં બીજેપીના કાર્યકર્તાઓ પર હુમલામાં 5 ઘાયલ, ટીએમસી પર લાગ્યો આરોપ

NIsha Patel

બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!