GSTV
Home » News » ઉના : યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવી, અપહરણ કર્યું અને ગુજાર્યો વારંવાર બળાત્કાર

ઉના : યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવી, અપહરણ કર્યું અને ગુજાર્યો વારંવાર બળાત્કાર

ઊના નગરમાં પરણિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક યુવકે પીડિત યુવતીને ફેસબુક ફેન્ડ બનાવી  હતી અને મિત્ર બનાવ્યા બાદ આજથી 8 દીવસ પહેલા યુવકે યુવતીનું અપહરણ કર્યું હતુ.

અપહરણ બાદ યુવતીને જુદા જુદા સ્થળે લઇ જઇને બે દીવસ સુધી ગોંધી રાખીને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો  હતો. આ દરમ્યાન યુવક યુવતિનાં પરિવારજનોને પોલિસમાં ફરિયાદ ન કરવા માટે મોબાઇલ પર ધમકી આપીને ડરાવી રહ્યો હતો.

યુવતીએ ઊના પોલીસમાં આ ઘટના અંગે પાચ દિવસ પહેલા અરજી આપી હતી પરંતુ પોલિસે આજ રોજ ફરીયાદ નોધી છે. હાલ પિડીત યુવતીને ઊના સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ છે.

Related posts

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

સુરત : હીરા કંપનીમાંથી આશરે બે કરોડના હીરાની ચોરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

Nilesh Jethva

લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો, આ નેતાઓ આવ્યા મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!