GSTV
Home » News » ઊનાના આ દલિત પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માંગ

ઊનાના આ દલિત પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી ઈચ્છા મૃત્યુની માંગ

બહુચર્ચિત ઊના દલિત કાંડ મામલે પીડિતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવામાં ન આવતા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. ઈચ્છા મૃત્યુ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, આનંદીબહેન પટેલના શાસનકાળમાં ઊનામાં દલિતોને ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા રાજ્યની ભાજપ સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી.

Read Also 

Related posts

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

ઓ બાપ રે! વાહનચાલક ગાડી વેચશે તો પણ નહીં ભરી શકે દંડ, એક વ્યક્તિને 2.50 લાખનો દંડ

Arohi

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા કેસરિયો ખેસ પહેરશે, ટિકિટની વહેંચણી કોંગ્રેસને નડી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!