GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

UNએ આપી ગંભીર ચેતવણી , ભૂખમરાને કારણે થઈ શકે છે લાખો લોકોની મોત

યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે સોમાલિયામાં વીસ લાખ લોકો ભૂખમરોથી મૃત્યુ પામી શકે છે. યુએનના તાત્કાલિક રાહત સંયોજક જણાવ્યું હતું કે ઉનાળાના અંત સુધી દુષ્કાળ પીડીત આ આફ્રિકન દેશમાં 20 લાખથી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની ભૂખથી મોત થઈ શકે છે.

જો આંતરરાષ્ટ્રીય સ્તર પર જલ્દીથી જલ્દીથી જો મદદ નહી મોકલી શકે તો. સોમાલિયાએ આ વર્ષે 35 વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ પડયો છે.

જેના કારણે પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે અને પાકને નુરશાન પહોચાડયું છે. લોકોએ ખોરાક અને પાણી માટે તરસી રહ્યા છે.યુનાઇટેડ નેશન્સના અંડરસેક્રેટરી-જનરલ માર્ક લોવાક કહે છે કે દરેક વરસાદી મોસમ પછી, સોમાલિયા, ઇથોપિયા અને કેન્યાને 700 મિલિયનની જરૂર પડે છે. જેનાથી પશુધન અને પાકના નકસાનને ભરપાઈ કરવા માટે આવે છે.

આ ગરીબ દેશમાં, જેની વસ્તી આશરે 1.5 કરોડની છે, 30 લાખ કરતાં વધુના સોમાલી લોકો તેમની ન્યુનતમ ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

નહી લંબાવાય વેકેશન: 8 જૂનથી સ્કૂલો શરૂ, પ્રવેશ પ્રક્રિયા માટે લેવાયો આ નિર્ણય

Bansari

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં ઘટ્યા કેસ પરંતુ આ ઝોને વધારી ચિંતા, આ વિસ્તારમાં ભૂલથી પણ ના જતાં

Bansari

રાજ્યભરમાં મેઘરાજાએ કરી પધરામણી, Videoમાં જુઓ દરેક શહેરના હાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!