GSTV
Home » News » જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન જગત જનની માઁ ઉમિયાના ધામ ઊંઝા ખાતે લક્ષચંડી હવન થવાનો છે ત્યારે માઁ ઉમિયાના મંદિરની પ્રાચિનતાને જાણવી ખૂબજ જરૂરી બની જાય છે.

જગત જનની માઁ ઉમિયાના આ અદભૂત મંદિરનો ઇતિહાસ ભગવાન શિવ પાર્વતી અને બ્રહ્માજી સાથે સંકળાયેલો છે. અને હાલ જ્યાં મંદિર છે ત્યાં મહારાજા ચંદ્રસેનના સભ્યો રોકાયા હતા તેઓ દ્વારા માઁ ઉમિયાના આ વિશાળ મંદિરની સ્થાપના કરી હતી. 156માં વિઘામાં સંવત 212માં માં ઉમિયાના મંદિરની સ્થાપના કરાઇ હતી. જે બાદ તેનો પુનરોધ્ધાર કરાયો તો. આજે પણ આ મંદિર અડીખમ માની આસ્થાને જે મંદિર આજે પણ અડીખમ ઉભું છે.

આ મંદિરની શૈલીની વાત કરીએ તો

  • ઊંચાઈ: ૬૩ ફીટ -૯ ઇંચ
  • પૂર્વ-પશ્ચિમી લંબાઈ ૮૬ ફીટ -૬ ઇંચ
  • ઉત્તર-દક્ષિણ પહોળાઈ: ૮૧ ફૂટ -૬ ઇંચ
  • માનસરોવરની ઊંચાઈ: ૧૫ ફૂટ -૭ ઇંચ
  • મંદિર શિખરની ઊંચાઈ: ૪૪ ફુટ -૧ ઇંચ

ચૌલુક્ય શૈલીમાં નિર્મિત કરાયેલુ માઁ ઉમિયાનું મંદિર લગભગ 175 વર્ષ જૂના બાંધકામનું આ મંદિર હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે માતાજીની મૂર્તિ મોલોટના મોટા માઢમાં પણ છે. આજે ત્યાં એક ગોખ છે તે માતાજીના મંદિરનો સાચો પાયો હોવાનું પણ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

સ્વાસ્થય માટે મનુષ્યની આ ટેવ છે ખતરનાક, માનસિક રોગ પણ થવાની શક્યતા

pratik shah

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરનાં પતિએ જ વીએમસીનાં અધિકારીઓ ઉપર લગાવ્યો આ આક્ષેપ

Mansi Patel

આ જગ્યાએ ઝાડ પર લપેટાઈ પડ્યો હતો આટલો મોટો કિંગ કોબ્રા, જોઈને ડરી ગયા લોકો કે હજુ સુધી…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!