GSTV

શું તમારા UIDAI અને PAN CARDમાંથી નથી લેવાઈ રહી નકલી બેન્ક લોન ? આ રીતે કરો તપાસ

PAN

દેશમાં તેજીથી વધતા સાયબર ક્રાઈમના આ સમયમાં તમારે તમારા આધાર કાર્ડ અને PAN CARD નંબર પણ તમારા ATM પીનની જેમ સુરક્ષિત રાખવો જરૂરી છે. રિઝર્વ બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ દેશમાં ઘણા એવા કિસ્સા બન્યા છે, જેમાં પાનકાર્ડની આધારકાર્ડને આધારે ONLINE વેબસાઇટની મદદથી છેતરપિંડી કરનારે વાસ્તવિક કાર્ડ ધારકનું નામ અને મોબાઇલ નંબર બદલી નાખ્યા, સાથે જ સરનામું બદલી અને બેંકમાંથી લાખો રૂપિયાનો લોન મંજૂર કરાવી લીધી.

તેથી, સામાન્ય લોકોએ તેમના ATM પિનની જેમ પોતાનું આધારકાર્ડ અને પાનકાર્ડ નંબર શેર ન કરવા જોઈએ. આગામી દિવસોમાં લોનની મંજૂરી સંબંધિત વિવિધ બેંકોના ફોન નામે આવી રહ્યા છે. અધિકારીઓના મતે, છેતરપિંડી કરનાર બેંકના નામે ફોન કરે છે અને લોન મંજુર કરાવવા વિશે લોકોને માહિતી આપે છે અને એકાઉન્ટ, આધારકાર્ડ અને પાન નંબર માંગે છે.

ફોન પર ઓફર આપનારને માહિતી ન આપવી

સ્ટેટ બેંકના ભૂતપૂર્વ અધિકારી વંશીધર પ્રસાદે કહ્યું હતું કે, ઓનલાઇન ઓફર કે કોલ્સ પર કોઈપણ પ્રકારની માહિતી શેર કરશો નહીં. બેંકો ઉપરાંત છેતરપિંડી કરનારા પણ આ પ્રક્રિયાને અનુસરે છે અને બધી માહિતી એકઠી કરીને તેનો ઉપયોગ કરે છે. મોબાઇલ પરના SMS ખોલાવા અથવા તેનો જવાબ આપવો જોઈએ નહીં. જો કોલ ફરીથી આવે, તો સ્થાનિક પોલીસ સ્ટેશન અને સાયબર સેલને જાણ કરવી જોઈએ.
બેંક અધિકારીઓનું માનીએ, તો જાણકારી વગર કીના ID પર લાખો-લાખો રૂપિયાની લોન સ્વીકૃત કરાવી તમારા ખાતામાં ટ્રાંસફર કરાવી રૂપિયા કાઢી શકાય છે. છેતરપિંડી કરનારને કારણે સિબિલ રેકોર્ડ ખરાબ થાય છે અને કોઈ પણ બેંક ફરીથી લોન આપતી નથી. મોબાઇલ એપ્લિકેશન્સ અને ફોટોશોપ જેવા સોફ્ટવેરનો ઉપયોગ નકલી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવવા માટે થાય છે. એના માટે ફાઈનાન્સિયલ કંપની અને ખાનગી બેંકોમાં રકમ આપવા માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ જમા કરાવવામાં આવે છે. તેનાથી ક્લોનિંગ પર ખોટું આઈકાર્ડ બનાવવામાં આવે છે. 

શું કહે છે બેંક અધિકારી

બેંક અને અન્ય નાણાંકીય કંપનીઓ દ્વારા કોઈ પણ રકમ સ્વીકૃતિ પહેલા આધારકાર્ડ અથવા પાન કાર્ડની માન્યતાની તપાસ કરવામાં  આવે છે. 

READ ALSO

Related posts

ભરૂચની GIDC કંપનીમાં થયેલા બ્લાસ્ટને બીટીપીના MLA છોટુ વસાવાએ ગણાવ્યું ષડયંત્ર

Pravin Makwana

VIDEO: વિરોધના ચક્કરમાં માંડ માંડ બચ્યા મમતા બેનર્જી, સ્કૂટી ચલાવા જતાં પડતા પડતા રહી ગયા

Pravin Makwana

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!