GSTV
Home » News » અમાન્ડા નન્સે શેર કર્યો Nude Photo, અનોખી રીતે ઢાંક્યા પ્રાઇવેટ પાર્ટ

અમાન્ડા નન્સે શેર કર્યો Nude Photo, અનોખી રીતે ઢાંક્યા પ્રાઇવેટ પાર્ટ

યુએફસી ચેમ્પિયન અમાન્ડા નન્સે ઘોષણા કરી કે તે આગામી મહિને મિક્સ્ડ માર્શલ આર્ટ અને કિકબૉક્સર જર્મન ડિ રેંડામાઇ સામેની ટક્કરમાં કોઇપણ ભોગે જીત હાંસેલ કરશે. અમાન્ડાનો જર્મેન સામે ભલે જીત-હારનો રેકોર્ડ 4-3 હોય. જો કે હકીકત એ છે કે નેધરલેન્ડ્સની જર્મેલનને કિકબૉક્સિંગમાં કોઇ હરાવી નથી શક્યુ. સાથે જ બ્રાઝીલની અમાન્ડા નન્સ પણ ‘આયરન લેડી’ તરીકે જાણીતી છે.

ને કિકબૉક્સિંગમાં કોઇ હરાવી નથી શક્યુ. સાથે જ બ્રાઝીલની અમાન્ડા નન્સ પણ ‘આયરન લેડી’ તરીકે જાણીતી છે.

આ બંને 6 વર્ષ બાદ એકબીજા વિરુદ્ધ રિંગમાં ઉતરશે. તેવામાં આ ફાઇટ જોવા માટે દર્શકો ઘણાં ઉત્સાહિત છે. જો કે મેચ પહેલાં અમાન્ડાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને દર્શકોને ચોંકાવી દીધાં છે.

 વર્તમાન બેંટમવેટ અને ફીધરવેટ ચેમ્પિયન અમાન્ડાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યૂડ ફોટો શેર કર્યો છે. તેમાં તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને ટાઇટલ બેલ્ટથી ઢાંકી દીધાં છે. 31 વર્ષની અમાન્ડાએ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, આ ઓફિશિયલ તસવીર છે. અડધી નગ્ન. હવે હું તેમાં છુ.

અમાન્ડાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે અમાન્ડાએ પોતાના ફેન્સને આ રીતે ચોંકાવી દીધાં હોય. આ વર્ષે જુલાઇમાં તેણે ન્હાતી વખતેનો ફોટો શેર કર્યો હતો.

આ તસવીરમાં તે શાવર લઇ રહી હતી. જો કે પોતાના ટાઇટલ બેલ્ટને કાચના દરવાજા પર લટકાવ્યા હતા. જેથી તેના પ્રાઇવેટ પાર્ટસ ઢંકાઇ જાય. જણાવી દઇએ કે અમાન્ડા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના આશરે 10 લાખ ફોલોઅર્સ છે.

Read Also

Related posts

અમદાવાદમાં થયેલા BRTS અકસ્માત અંગે અમિત ચાવડાએ મેયરને લીધા આડેહાથ

Nilesh Jethva

પાલપંતી મૂવી થઈ છે રિલિઝ, જાણો ફિલ્મનાં રિવ્યું વિશે…

pratik shah

ભરૂચમાં આ મામલે સિનિયર સિટિઝન આમરણાંત ઉપવાસ પર બેઠા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!