GSTV
NIB

મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કર્યો પ્રહાર, પૂર્વ મુખ્યમંત્રીએ માફીની કરી માગ

રાજ્યપાલ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનુ નિવેદનથી મહારાષ્ટ્રમાં ઉહાપોહ મચી ગયો. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ તો નિવેદન આપવાની તમામ સીમાઓ ઓળંગીને એટલે સુધી કહ્યુ છે કે, રાજ્યપાલે મહારાષ્ટ્રમાં બધુ બહુ જોયુ હશે પણ કોલ્હાપુરી ચંપલ નથી જોયુ. આમ ઉદ્ધવે રાજ્યપાલને આડકતરી રીતે મોટો પ્રહાર કર્યો.. ઉધ્ધવે કહ્યુ હતુ કે, કોશ્યારીએ મરાઠી માનૂસ અને મરાઠી ગૌરવનુ અપમાન કર્યુ છે અ્ને રાજ્યપાલે માફી માંગવી જોઈએ. એ પછી નક્કી થવુ જોઈએ કે, કોશ્યારીને ઘરે પાછા મોકલવામાં આવે કે જેલમાં મોકલવામાં આવે. રાજ્યપાલ રાષ્ટ્રપતિના દૂત હોય છે અને આખા દેશમાં રાષ્ટ્રપતિનો સંદેશ પહોંચાડે છે. પણ જો એ ભૂલ કરસે તો તેમની સામે કોણ કાર્યવાહી કરશે?

Related posts

બંગાળઃ દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં તણાયા 40 લોકો, 8ના મોત

pratikshah

યુપી/ આગ્રા જિલ્લામાં આર મધુરાજ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ,ડોક્ટર સહિત 3ના મોત

pratikshah

ખેડા/માતર તાલુકાના ઉંઢેરા ગામ ખાતે આઠમના ગરબામાં થયો પથ્થરમારો, 6થી 8 લોકોને ઈજાઓ પહોંચી

pratikshah
GSTV