GSTV
Gujarat Government Advertisement

‘ભાજપને જ માત્ર દેશની ચિંતા છે તે વાત એક ભ્રમ છે’ કહી ઉદ્ધવે NCR મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું

Last Updated on December 10, 2019 by Mayur

નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાએ અંતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી તમામ વાત સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન નહીં આપવામાં આવે. ઉદ્ધવે કહ્યું કે ભાજપને જ માત્ર દેશની ચિંતા છે તે વાત એક ભ્રમ છે. પાર્ટીએ બિલને લઈને બે સલાહ આપી છે.

મહારાષ્ટ્રનાં સીએમએ સવાલ કર્યા કે આ શરણાર્થીઓ ક્યાં રહેશે? કયા રાજ્યમાં રહેશે? તે વાત સ્પષ્ટ થવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા બિલ પર તમામ વાત સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી શિવસેના બિલ પર રાજ્યસભામાં સમર્થન નહીં આપે. ગૃહમંત્રીએ દ્વારા અમારા સવાલોના હજુ સુધી જવાબ આપવામાં નથી આવ્યા ત્યારે જ્યાં સુધી અમારા સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી રાજ્યસભામાં સમર્થનનો કોઈ સવાલ જ નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!