GSTV
Panchmahal ગુજરાત

મહિસાગર નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત, મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો યુવાન

મહિસાગર નદીમાં બે યુવાનો ડૂબી જતાં મોત થયા હતા. મંડપ ડેકોરેશનનું કામ કરતો યુવાન અને તેની સાથે અન્ય એક એક યુવાન ડૂબ્યો નદીમાં ડૂબ્યો હતો. બંને યુવકો મંડપ ડેકોરેશનનો સામાન ધોવા આવ્યા હતા. ધારાસભ્ય, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની લાશ બહાર કાઢી હતી. લુણાવાડા તાલુકાના હાડોડ પાસે યુવકો નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી.

Related posts

IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા

pratikshah

AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ

pratikshah

આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ

pratikshah
GSTV