GSTV
Home » News » ગુજરાતની આ બે મહિલા ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રીમિયમ લીગ મચાવશે ધૂમ

ગુજરાતની આ બે મહિલા ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રીમિયમ લીગ મચાવશે ધૂમ

હાલમાં દેશમાં ક્રિકેટનો ધમધમાટ ચાલી રહ્યો છે. આઈપીએલ પૂર્ણ થયા બાદ વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ગુજરાત માટે ગૌરવ લેવા જેવા સમાચાર આવ્યા છે.

બાંગ્લાદેશ પ્રીમિયમ લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરનું સિલેક્શન થયું છે. નેહા ચાવડા અને રિદ્ધિ રૂપારેલની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઇએ ભારતમાંથી 5 મહિલા ક્રિકેટરોની પસંદગી કરી છે. જેમાં ગુજરાતમાંથી પસંદગી પામનાર બંને ખેલાડી જામનગરની છે.

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!