GSTV
Home » News » ઉનામાં મહિલા બુટલેગર એવી જગ્યાએ સંતાડ્યો દારૂ કે પોલીસ પણ જોઈને રહી ગઈ દંગ

ઉનામાં મહિલા બુટલેગર એવી જગ્યાએ સંતાડ્યો દારૂ કે પોલીસ પણ જોઈને રહી ગઈ દંગ

ઉનામાં મહિલા બુટલેગરના ઘરમાં માખણનાં ડબ્બામાંથી વિદેશી દારૂ મળ્યો હતો. ઉનાનાં ભીમપરા અને ખોડિયાર નગર વિસ્તારમાં ડી-સ્ટાફની રેડ દરમિયાન વિદેશી દારૂના 96 જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા. બંન્ને મહિલા બુટલેગરની અટક કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહિલા બુટલેગરો પાસેથી દારૂ મળતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

READ ALSO

Related posts

ઈન્સ્ટાગ્રામનું સૌથી ખતરનાક ડેબ્યુ આ અભિનેત્રીના નામે, સાઈન અપ કરતાં જ ગિનીસમાં રેકોર્ડ દર્જ થઈ ગયો

Mayur

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

આ માણસનો પ્રાઈવેટ પાર્ટ થયો ફુટબોલ કરતા મોટો, આ હતી ખતરનાક બીમારી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!