GSTV

વાઇરલ વિડીયો / રીંછે જંગલમાં બતાવી અદભૂત ફૂટબોલ સ્કિલ્સ, વિડીયો જોઈ તમારા મુખ પર પણ આવી જશે સ્મિત

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રીંછ ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં એક રીંછનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે રીંછ ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર Suffian નામના ટ્વિટર એકાઉન્ટપરથી શેર કરવામાં આવ્યો હતો.આ રીંછના વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. જેમાંએક યુઝર્સ લખ્યુ કે,” આ વિડીયો ખરેખર અદભૂત છે.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, “રીંછને ફૂટબોલ રમતા જોઈને દિવસ બની ગયો.”ઉપરાંત વધુ એક યુઝર્સ લખ્યુ કે, ફૂટબોલ કેવી રીતે રમવું તે રીંછ સારી રીતે જાણે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ જગતમાં ભારે ચર્ચામાં છે.

ALSO READ

Related posts

મોટા સમાચાર / હેરોન ડ્રોનથી હેરાન થઈ જશે ડ્રેગન, નવા ફીચર્સ અને હથિયારો સાથે તે દુશ્મનો માટે બન્યું વધુ ઘાતક

Zainul Ansari

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

Zainul Ansari

અતૂટ દોસ્તી / ભારતનો સાચો મિત્ર છે રશિયા, દુનિયા બદલાઈ પણ દોસ્તી એવીને એવી જ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!