GSTV
Home » News » અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

અમદાવાદના અમરાઈવાડીમાં મકાન દૂર્ઘટનાને બે સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં કોર્પોરેશને વળતર આપ્યું નથી. તંત્રએ કાટમાળ અને તૂટેલી ડ્રેનેજ લાઈનો અંગે પણ કાર્યવાહી કરી નથી. તંત્રની આવી ઢીલી નીતિના કારણે અસરગ્રસ્તોએ ઉપવાસ સાથે ધરણા કર્યા હતા. બચાવકાર્ય માટે આસપાસના જે મકાનમાં થોડીઘણી તોડફોડ કરી હતી. તેવા મકાન માલિકોને પણ વળતર મળે તેવી અસરગ્રસ્તોએ માંગણી કરી છે. ડ્રેનેજ લાઈન રીપેર કરવા પણ અસરગ્રસ્તોને માંગણી કરી છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એશિયાઈ દેશો સાથે કરશે આરસેપ કરાર, જાણો શું છે

pratik shah

ઢોંસામાંથી કીડા નીકળતા હોટલ માલિકે આપ્યો એવો જવાબ કે, તમારૂ માથુ ચકરાવે ચઢી જાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!