GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામા પાસે આવેલા ત્રાલમાં સેનાએ અથડામણ દરમ્યાન એક આતંકવાદીને ઠાર કર્યો. વહેલી સવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ ત્રાલમાં આતંકવાદીના ઠેકાણાનો ઘેરાવ કરી સમગ્ર વિસ્તામાં સર્ચ  ઓપરેશન હાથ ધર્યુ. અથડામણના કારણે ત્રાલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી.

આ પહેલા પણ આતંકવાદીઓએ ત્રાલમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. જોકે, સેનાનો કાફળો પસાર થાય તે રહેલા આ બ્લાસ્ટ થયો જેમા એક વ્યક્તિને  ઈજા થઈ હતી. ત્યારે ફરીવાર ત્રાલમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે.

મહત્વપૂર્ણ છે કે, પુલવામા આતંકવાદી હુમલા બાદ સેનાએ ઘાટીમાં ઓપરેશન 60 શરૂ કર્યુ. ઘાટીમાં એક અંદાજે 60 જેટલા આતંકવાદીઓ સક્રિય છે. જેમાથી 35 જેટલા આતંકવાદીઓ વિદેશી હોવાનું પણ સામે આવ્યુ છે.

Related posts

માઉન્ટ આબુમાં ફસાયેલા ચાર રાજ્યોના શ્રમિકો માટે આવી ખુશખબર, મળી આ લીલીઝંડી

Nilesh Jethva

બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન મામલે આવ્યા મોટા સમાચાર, મોદીનું સપનું થશે પૂર્ણ

Mansi Patel

કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યોને ICMR ની સલાહ, પ્રાઈવેટ લેબમાં કોરોના ટેસ્ટની કિંમત નક્કી કરો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!