GSTV
Home » News » કાશ્મીરના પુલાવામામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

કાશ્મીરના પુલાવામામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Army killed 4 terrorists

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં વહેલી સવારે આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. સેનાએ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી આ અથડામ રત્નીપુરા વિસ્તારમાં થઈ છે. સેના પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બે જેટલા આતંકવાદીને ઘેર્યા. સેનાને વહેલી સવારે પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ અહીં ઓપરેશન શરૂ કર્યુ હતું. આ પહેલા સેનાએ કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીને ઠાર કર્યા હતા. સેનાએ ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે, સેનાએ ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કરતા. ઘાટીમાં આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

PAKની નાપાક હરકત: આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા 2000 વખત કર્યો ગોળીબાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!