પાટણમાં એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. લોટીયાથી રાઘનપુર આવતી એસટી બસમાંથી અચાનક બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા. બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ. જેમાં એક વિદ્યાર્થીને ખાનગી દવાખાને ખસેડાયો. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને વધુ ગંભીર ઉજા થતાં તેને મહેસાણાની હોસ્પિલમાં રીફર કરાયો છે. આ બસ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી હતી. ત્યારે મેહમદાવાદ નજીક બસનો દરવાજો ખુલી જતાં આ ઘટના બની. આ બંને વિદ્યાર્થીઓ મહેમદાવાદ ગામના રહેવાસી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો