GSTV
Home » News » રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

વલસાડના ઉમરગામ ખાતેની સબજેલમાંથી બે કેદી ફરાર થયા છે. ત્યારે કેદીઓને પકડવા પારડી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતુ. બંને ભાગેલા કેદીઑનું લોકેશન મળ્યાના અહેવાલ બાદ પોલીસની ટીમ સક્રિય થઇ હતી. સવારે સફાઈ કરવાના બહાને કાચા કામના કેદીઓ ગ્રીલ તોડીને ભાગી ગયા હતા. જેથી પોલીસે નાકાબંધી કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!