GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ખટોદરા કસ્ટડીયલ ડેથ પ્રકરણમાં બે પોલીસકર્મી ક્રાઇમ બ્રાન્ચનાં શરણે, 6 હજુ પણ ફરાર

સુરતના ખટોદરા ગેરકાયદેસર કસ્ટડીયલ ડેથ પ્રકરણમાં PI સહિત 8 પોલિસમેન છેલ્લા 14 દિવસથી ફરાર છે. તેમાંથી બે પોલિસમેન ક્રાઇમ બ્રાન્ચનાં શરણે આવ્યા છે. જયારે હાલમાં પણ પોલીસ ઇન્સપેક્ટર ખીલેરી સહિત 6 પોલીસ કર્મીઓ ફરાર છે.

ત્યારે ફરાર પોલીસ કર્મચારીઓને ખટોદરા પોલીસ સહિતના અધિકારીઓ છાવરી રહ્યા હોય તે વાતને પણ નકારી શકાય નહી. શરણે આવેલ આરોપીઓના મામલે પોલીસ કમિશનર સાંજે પત્રકાર પરિષદ કરે તેવી શકયતા છે. નોંધનિય છે કે ઓમપ્રકાશ નામના યુવાનને જેલમાં 8 પોલીસકર્મી દ્વારા મારમારવામાં આવતા મોત થયું હતું. ત્યારથી આઠેય પોલીસકર્મીએ ફરાર થઈ ગયા હતા.

READ ALSO

Related posts

દુનિયામાં કોરોના ફેલાવનાર ચીન વાયરસની રસી બનાવવામાં પણ અગ્રેસર, 19 વેક્સિનમાં 8 તો માત્ર ચીનની

Harshad Patel

દેશની પહેલી કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલ માટે થઈ ગઈ તૈયાર, આ નવયુવાન પર થશે તેનો અખતરો

Harshad Patel

મારવા ગયા હતા તીડને પોતાની જાન પર આવી પડી, 16 મજૂરોને નડી ગઈ આ ભૂલ અને થઈ ગયા બેભાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!