નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે આવેલા તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ છે. બોટમાં અંદાજે 15 લોકો સવાર હતા. જે પૈકી બે લોકોના મોત અને એક બાળકી લાપતા છે. જેની શોધખોળ શરૂ કરાઈ છે. ઘટના અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.
READ ALSO
- LIVE: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગી મતદાન : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના
- બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો
- રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે