GSTV
Home » News » રાજ્યમાં વરસાદના આગમનને પગલે બે વ્યક્તિઓનાં મોત

રાજ્યમાં વરસાદના આગમનને પગલે બે વ્યક્તિઓનાં મોત

રાજ્યમાં વરસાદનું હજુ આગમન થયું છે. ત્યારે રાજ્યમાં અલગ અલગ સ્થળે બે વ્યક્તિઓના મોત નિપજવાની ઘટના સામે આવી છે. તાપીના વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતી વૃદ્ધાનું મોત નિપજ્યુ હતુ.. જ્યારે મૃતકની લાશને પીએમ માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી .

જેમાં મૃતક વૃદ્ધાનું નામ નુંરીબેન ગામીત હોવાનું બહાર આવ્યું છે.સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ મહુવા સ્ટેટ હાઇવે પર ખેડૂત પર ઝાડ પડતા મોત થયું હતુ.…બાઇક સવાર ખેડૂત સલામત ઉભા રહે તે પહેલાં ગુલમહોરનું ઝાડ પડવાની ઘટના સર્જાઈ હતી. જેમાં ઘટના સ્થળે ખેડૂતનું મોત નિપજ્યુ હતુ.

READ ALSO

Related posts

આજે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના કેસરિયા…

Mayur

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!