GSTV
Home » News » ધોલેરામાં ભેખડ પડતા પાંચ મજૂરો દટાયા, બેના મોત

ધોલેરામાં ભેખડ પડતા પાંચ મજૂરો દટાયા, બેના મોત

અમદાવાદના ધોલેરામાં માટીની ભેખડ પડતા બે મજૂરોના મોત થયા હતા. ધોલેરામાં આવેલી એલ એન્ડ કંપનીમાં અંન્ડરગ્રાઉન્ડ સેન્ટીગનું કામ કરતા માટીની ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા હતા. મૃતકોને ધંધુકા સરકારી હોસ્પિટલેમાં પીએમ માટે ખસેડાયા હતા. ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી.

READ ALSO

Related posts

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!