GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

નવસારી : બોરનું પાણી પીધા બાદ ઝાડા ઉલ્ટીના કારણે બે લોકોનાં મોત

નવસારીના સદલાવ ગામે સુખનગરી ફળિયામાં ઝાડા-ઉલ્ટીને કારણે બે લોકોના મોત થયા છે. અહીં ઝાડા-ઉલ્ટીના વાવર જોવા મળતા બે મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને નજીકના પીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ફળિયાના 40 ઘરોને પાણી આપતા બોરના પાણીમાં ખરાબી હતી. મોત અને દર્દીઓના કારણે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળેથી પાણીના સેમ્પલ લઈ ફળીયામાં હંગામી ઓપોડી શરૂ કરી હતી.

READ ALSO

Related posts

ગુજરાતની આસપાસ સાયકલોનિક સર્કયુલેશન, આ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા

Arohi

Senior Citizen માટે શું છે Income Tax Benefits, આ રીતે થઈ શકે છે ફાયદો

Mansi Patel

હવામાં ફેલાતા કોરોના વાયરસથી બચવું હોય તો કેવી રીતે બચી શકશો, જાહેર થઈ છે આ ગાઈડલાઈન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!