GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉકાઈ ડેમમાથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતિ કફોડી બની

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે તાપી નદીના પાણીનું જળસ્તર ઊંચું જતા તંત્ર દ્વારા ફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફ્લડ ગેટ બંધ કરાતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગતરીયા પુરની સ્થિતિ ઉદભવી હતી.

સુરતના નાનપુરા સ્થિત કાદરશાની નાળ નજીક ગતરીયા પુરની સ્થિતિ ઉભી થતા લોકોએ હાલાકી વેઠવી પડી હતી. અહીં આવેલી દુકાનો પણ લોકોએ બંધ રાખવાની ફરજ પડી હતી. બીજી તરફ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વરસાદી પાણીમાં આનંદ માણ્યો હતો.

READ ALSO

Related posts

બલદાઇ ગયા છે પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય

Bansari

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari

પશ્વિમ વિસ્તારોમાં સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ, શહેરના આ વિસ્તારોમાં ફાટ્યો કોરોનાનો રાફડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!