GSTV
Home » News » સુરતના ડભોલીમાં ડ્રેનેજ લાઈન સાફ કરવા ઉતરેલા બે મજૂરોનાં મોત, 1 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

સુરતના ડભોલીમાં ડ્રેનેજ લાઈન સાફ કરવા ઉતરેલા બે મજૂરોનાં મોત, 1 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

સુરતના ડભોલીમાં ડ્રેનેજ લાઈનમાં બે મજૂરોના મોત મામલે પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઇ.પી.કો.કલમ 304,એટ્રોસીટી એકટ થતા પ્રોહીબિશન એમ્પ્લોઈમેન્ટ એસ મેન્યુઅલ સ્કેનજર ધેર રિહેબીલાઇટેજન કલમ મુજબની ફરિયાદ નોંધી છે.

બાબુભાઇ ઓધવજીભાઈ ડોબરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પાલિકાની કે કોઈની મંજુરી વગર ગટરમાં મજૂરોને ઉતારવામાં આવ્યા હતા.

જેને લઈને બાબુભાઇ ડોબરીયા સામે ગુનો નોંધાયો છે. મેન રોડ પર આવેલ એક ફાર્મની ગટર સાફર કરવા માટે મજૂરોને બોલાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ગેંગરેપના આરોપીઓનું વડોદરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું મેડિકલ ચેકઅપ

Nilesh Jethva

ગિરનાર પર બિરાજમાન મા અંબાજીના મંદિર પરિસરમાં સુવિધાનો અભાવ, મહંતે રજૂ કરી વ્યથા

Nilesh Jethva

રાજ્યમાં અહી આકાર પામી રહ્યો છે એશિયાનો સોથી મોટો રોપ-વે પ્રોજેક્ટ, આવી છે ખાસીયતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!