GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સાબરકાંઠા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર પ્રાંતિજના તાજપુર કૂઇ ખાતે અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. કારચાલક તથા કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર છે કે કારનો કુચડો થઇ ગયો અને ટ્રક સાથે આગળનો ભાગ ફીટ થઇ ગયો હતો.

READ ALSO

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!