ભારતીય ક્રિક દરિયાઈ સીમામાંથી બે પાકના. ઘૂસણખોર એક બોટ સાથે ઝડપાયા

BSFના પેટ્રોલીંગ દરમિયાન ભારતીય ક્રિક દરિયાઈ સીમામાંથી બે પાકના. ઘૂસણખોર એક પાકિસ્તાની બોટ સાથે ઝડપાયા છે. BSFએ પાક.બોટ અને ઘૂષણખોરને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છેકે આ વિસ્તાર એવો છે જ્યાં વારંવાર પાકિસ્તાની બોટ મળી આવે છે. ત્યારે આ વખતે 2 પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. ત્યારે તેઓ શા માટે અહીં આવ્યા હતા. અને તેમનો ઇરાદો શું હતો તે જાણવા માટે આ બંને શખ્સોની પૂછપરછ શરૂ કરાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter