GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ધો.10માં અભ્યાસ કરતી બે પિતરાઈ બહેનોએ પીધી દવા પણ કારણ આ ભયાનક

બોડેલીના ચાચક ગામની બે પિતરાઈ બહેનોએ ઝેરી દવા પીવાના મામલામાં બે દિવસ બાદ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી. સગીરાને બાઇક પર બેસાડી જંગલ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. ધમકી આપીને બળાત્કાર ગુજારી સગીરાને બોડેલીમાં છોડી દેવાઇ હતી. બોડેલીમાં તાત્કાલિક સારવાર બાદ ગંભીર જણાતા સગીરાને વડોદરા રીફર કરાઇ હતી. ઘટનાથી ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે આવી કપાસમાં નાખવાની દવા પી લીધી હતી.

Related posts

રેડ ઝોન ગોમતીપુર: મ્યુનિ.દ્વારા એક્સપારી દવાઓ અપાતી હોવાનો આક્ષેપ, સ્થાનિ કોર્પોરેટરે મ્યુનિ કમિશ્નરને પત્ર લખતા મચ્યો ફફડાટ

pratik shah

છત્રી-રેનકોટ રાખજો તૈયાર! અમદાવાદમાં આ તારીખે મેઘો થશે મહેરબાન

Arohi

આવો Video Viral થતા પોલીસ આવી હરકતમાં, અવાવરૂ જગ્યા પર ટ્રક ચાલકો સાથે થતો હતો આવો વ્યવહાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!