GSTV

ઉપરી અધિકારીના ત્રાસથી અમદાવાદના આ બે કોન્સ્ટેબલોએ ભર્યું ચોંકાવનારૂ પગલું

Last Updated on July 22, 2019 by

ફરી એકવખત પોલીસ બેડામાં ચર્ચા જાગે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીઓથી ત્રસ્ત બની ગયા હોય તેવી આ ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલ તેમનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે. કૌશલ ભટ્ અને જીગર સોલંકી નામના બંને કોન્સ્ટેબલ નવરંગપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી છે. જેમના ઘરેથી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

તેઓએ આ સ્યુસાઇડ નોટમાં નવરંગપુરાના પીઆઇ પી.બી.દેસાઇ અને વહિવટદારોના ત્રાસથી કંટાળીને જીવવા ન માંગતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો આ ઘટના બાદ પીઆઇ પીબી દેસાઇએ પોતાના બચાવમાં એવું કહ્યું છેકે બંનેને નોકરી ન કરવી હોવાથી તેઓએ આ રીતે કાવતરૂ રચ્યુ છે.

READ ALSO

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!