GSTV

ભાવનગર : ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના પાણીમાં ડૂબી જતા મોત

ભાવનગરના મહુવા તાલુકાના કાકીડી ગામે બે બાળકોના તળાવામાં ડૂબી જવાથી મોત થયા હતા. ઓમ અને મોટુ નામના બે બાળકો ભેંસો ચરાવવા ગયા હતા. ત્યારે બંને ભાઇઓ ભેસ પર બેઠા હતા. જો કે તે દરમિયાન ભેંસ તળાવના પાણીમાં જતી રહી હતી અને બન્ને ભાઇઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, 108 પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બે બાળકોના અચાનક મોત થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

READ ALSO

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!