GSTV
Home » News » અમદાવાદના નાના ચિલોડા ખાતે વીજકરંટથી બે બાળકોનાં થયા મોત

અમદાવાદના નાના ચિલોડા ખાતે વીજકરંટથી બે બાળકોનાં થયા મોત

અમદાવાદ શહેરના નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં વીજકરંટથી બે બાળકોના મોત થયા છે. પાંચ અને આઠ વર્ષનો બાળક ખુલ્લા પ્લોટમાં રમતા હતા. રમતા રમતા બંને બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્યા હતા.

જેના કારણે બંનેને કરંટ લાગ્યો હતો. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!