GSTV

સાવરકુંડલાના બોરાળામાં ટ્રેનની અડફેટે બે સિંહ અને એક સિંહણનું મોત

અમરેલીના સાવરકુંડલાના બોરાળા ગામે ટ્રેનની અડફેટે બે સિંહ અને એક સિંહણનું મોત થયું છે. મધરાતે 12 વાગ્યાના અરસામાં બોરાળા ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર સિંહો હતા અને ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યા હતા. તમામ મૃતક સિંહોની ઉંમર એકથી બે વર્ષ છે. જેમાં એક સિંહણ છે, જ્યારે બે સિંહ છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહોને ખસેડવાની કામગીરી કરી હતી.

Related posts

કોરોનાના કારણે જગતનો તાત ચિંતામાં, લણણીના સમયે જ સંકટના વાદળ ઘેરાયા

Ankita Trada

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!