GSTV

VIDEO : બે કારચાલકો વચ્ચે રોડ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, મહિલાઓ પણ જોડાઈ

વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે આજે બે કારચાલકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. એકબીજાની કાર અથડાવાના કારણે બંને કાર ચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. અને તેમના વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કારચાલકોએ જાહેરમાં મારામારી કરી હતી અને આ મારામારીમાં મહિલાઓ પણ જોડાઈ હતી.

જેના કારણે આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. અને ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. મારામારીના દ્રશ્યો સર્જાવાને કારણે ટી.આર.બી જવાન અને લોકો વચ્ચે પડ્યા હતા. અને તેમણે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!