GSTV

લોકોની જિંદગી સાથે રમત રમતા બે બોગસ તબીબની સુરતમાં ધરપકડ

Last Updated on June 18, 2019 by

રાજ્યમાં દિવસેને દિવસે બોગસ તબીબો વધતા જાય છે. નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત રમતા આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આવા જ બે બોગસ તબીબો સુરતમાં ઝડપાયા છે. એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી બન્નેની ધરપકડ કરી છે. ઓલપાડના સાયણ વિસ્તારમાંથી બે બોગસ ડોકટર ઝડપાયા છે. ઝડપાયેલા તબીબો પાસેથી મોટી માત્રામાં દવા અને ઇન્જેક્શનો મળી આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ચાર દિવસ પહેલા આ જ વિસ્તારમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે. બોગસ તબીબના કારણે લોકોની જિંદગી જોખમમાં મુકાય છે જો કોઈનો જીવ જાય તો જવાબદારી કોની. આ વાતની ગંભીરતાને લઈને રાજ્ય સરકાર આવા ડોક્ટરો સામે કડક પગલા ભરે તેવી લોક માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

આગાહી / આગામી 24 કલાકમાં રાજ્યમાં કંઇક આવો રહેશે વરસાદ, આ વિસ્તારોમાં લોકોને ગરમીથી મળી રાહત

Dhruv Brahmbhatt

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Harshad Patel

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!