GSTV

માઉન્ટ આબુની હોટલમાં બે રીંછ હોટલમાં ઘુસી ગયા, દંગલ કર્યું, ફ્રિઝનો સામાન વેરવિખેર કરી નાખ્યો

માઉન્ટ આબુના કાલા છાપરાની કોલોનીમાં રીંછનો વીડિયો સામે આવ્યો છે. બે રીંછ રાત્રીના સમયે એક હોટલમાં ઘુસી ગયા હતા. જે બાદ બન્ને રીંછ બાખડ્યા હતા. ત્યારે આ બન્ને રીંછ સીસીટીવીમાં કેદ થયા હતા. બાખડેલા રીંછે હોટલની રેલિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ એક રીંછે ફ્રીઝમાં રહેલો સામાન વેરવિખેર કર્યો હતો. અને બન્ને રીંછ હોટલ છોડીને ફરાર થયા હતા.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!