GSTV
Home » News » ટ્વીટર યુઝરે સુષ્મા સ્વરાજને પૂછ્યું, નામ આગળ કેમ ચોકીદાર લખ્યું ? સુષ્માજીએ બોલતી બંધ કરી દીધી

ટ્વીટર યુઝરે સુષ્મા સ્વરાજને પૂછ્યું, નામ આગળ કેમ ચોકીદાર લખ્યું ? સુષ્માજીએ બોલતી બંધ કરી દીધી

ભાજપે હું પણ ચોકીદાર અભિયાન શરૂ કરતા ભાજપના નેતાઓ ટ્વિટર હેન્ડર પર પોતાના નામની આગળ ચોકીદાર લખી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને સવાલ કર્યો કે, તમે એટલા સમજદાર છો તેમ છતા તમે તમારા નામની આગળ ચોકીદાર કેમ લગાવો છે. ત્યારે આ મામલે સુષ્મા સ્વરાજે જવાબ આપતા કહ્યુ કે, અમે વિદેશમાં ભારતીય નાગરિકોના હિતોની ચોકીદારી કરી છે. જેથી અમે ચોકીદાર છીએ.

સુષ્મા સ્વરાજે વધુમાં જણાવ્યુ કે, વિદેશ મંત્રાલય હમેશા વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા તૈયાર રહે છે. ત્યારે સુષ્મા સ્વરાજને ટ્વિટર પર જીટી નામના ટ્વિટર યુઝરે સવાલ પૂછયો હતો. જે બાદ તેમણે આ પ્રકારનો જવાબ આપ્યો હતો.

READ ALSO

Related posts

PM મોદીને મળશે દુબઇનો સર્વોચ્ચ એવોર્ડ, વડાપ્રધાન 26 ઓગષ્ટથી ત્રણ દેશોનાં પ્રવાસે

Riyaz Parmar

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના ફાધર સામે મહિલાએ લગાવ્યો ગંભીર આરોપ, આંતર રાષ્ટ્રીય હીન્દુ સેનાએ આપી આ ચીમકી

Nilesh Jethva

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!