GSTV
Home » News » ભારતમાં કેમ થઈ રહ્યો છે ટ્વિટરનો વિરોધ, શું તેની જગ્યાએ આ નવી એપ લેશે?

ભારતમાં કેમ થઈ રહ્યો છે ટ્વિટરનો વિરોધ, શું તેની જગ્યાએ આ નવી એપ લેશે?

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો ભારતમાં સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. ટ્વિટર પર જાતિવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તે બાબતને લઈને #CancelallBlueTicksinIndia, #TwitterHatesSCSTOBCMuslims, #CateistTwitter, #JaiBimTwitter પર હેશટેગ્સ ચાલી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ ટ્વિટરનો બહિષ્કાર કરવાની વાત પણ કરી છે.

જ્યારે જાતિવાદી વિવાદ પર, ટ્વિટરએ એક નિવેદનમાં કહ્યું છે કેનીતિથી લઈને સુવિધા સુધીના નિયમો અંગે કંપનીએ ક્યારેય પક્ષપાતી કરી નથી. ટ્વિટર કહે છે કે તે કોઈ રાજકીય અને કોઈ ખાસ વિચારધારાને આધારે નિર્ણય લેતા નથી. ઉલ્લેખનીય છે કે ફક્ત ભારતમાં ટ્વિટર યુઝર્સની સંખ્યા 3 કરોડથી વધુ છે.

ટ્વિટર પર વિવાદ વચ્ચે તેના જેવી એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ Mastodonનું નામ સામે આવ્યું છે. મસ્તોડોન Mastodon એક ઓપન સ્રોત નેટવર્ક છે જ્યાં વપરાશકર્તાઓ પોસ્ટ્સ શેર કરી શકે છે, ટિપ્પણી કરી શકે છે, એકબીજાને ફોલો શકે છે.આ એપમાં ફોટો અને વિડિયોઝ પણ મૂકી શકે છે.

પરંતુ તેની સાથે એક સમસ્યા છે કે તે એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે એટલે કે તેની કોઈ માલિકી નથી. આ કિસ્સામાં, લોકો Mastodonના ઉપયોગમાં પ્રાઈવેસી નથી કારણકે આ ઓપન એપ છે એટલે લોકો તેના વપરાશ માટે અંતર જાળવી રહ્યા છે.

READ ALSO

Related posts

મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા ! આ છે અરજી કરવાની રીત

Mansi Patel

શું તમે ઘરે બેઠા થશે લાખોની કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, જલ્દીથી વાંચી લો

Mansi Patel

ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!