GSTV

ટ્‌વીટર હેકનો માસ્ટરમાઇન્ડ 17 વર્ષનો કિશોર, અમેરિકામાં ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની આ એપ અત્યંત લોકપ્રિય

સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાનો બહોળો વપરાશ થઈ રહ્યો છે. ત્યારે અમેરિકામાં ઇટવીટર પર એક સાથે 130 જેટલા અત્યંત પાવરફૂલ લોકોનાં એકાઉન્ટ્સ હેક થવાના કેસમાં ૧૭ વર્ષનો એક અમેરિકન છોકરો માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું છે. તેની સાથે યુકેનો ૧૯ વર્ષનો એક યુવાન અને બીજો ૨૨ વર્ષનો અમેરિકન પણ આ કેસમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ટવીટરના એક કર્મચારીને ઠસાવ્યું હતું કે તે પણ ટવીટરના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે

અગાઉની શંકા મુજબ ૧૭ વર્ષના એ છોકરાએ ટવીટરના કસ્ટમર્સ સર્વિસ પોર્ટલની મદદથી ટવીટરના એક કર્મચારીને ઠસાવ્યું હતું કે તે પણ ટવીટરના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને એ રીતે તેણે કસ્ટમર્સ સર્વિસ પોર્ટલના બેકએન્ડમાં જવા માટે જરૂરી પાસવર્ડ મેળવ્યા હતા.

facebook

બેકએન્ડમાં જવા માટે જરૂરી પાસવર્ડ મેળવ્યા

અમેરિકામાં ટિકટોકને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. ટિકટોક ટીનેજર્સમાં અત્યંત લોકપ્રિય છે અને ટીનેજર્સના સ્માર્ટફોનમાંથી તે જબરજસ્ત પ્રમાણમાં ડેટા મેળવી, જે તે ટીનેજરના અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ પેરેન્ટ્સ સુધી ચાઇનીઝ હેકર્સ પહોંચી શકે છે એવું પણ બહાર આવી રહ્યું છે.

READ ALSO

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!