GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Twitter બંધ કરી શકે છે તેનો આ સૌથી ફેમસ ઓપ્શન, લાવી શકે છે એન્ટી-હેરેસમેન્ટ ફીચર્સ

corona

સોશિયલ મીડિયામાં સૌથી પ્રભાવશાળી માધ્યમોમાંનું એક ટ્વિટર તેના પ્લેટાફોર્મ પર નવું એન્ટી-હેરેસમેન્ટ ફીચર લાવી શકે છે. આ ફીચર્સ આવ્યા બાદ ટ્વીટર પર રીટ્વીટ કરવાનો અને બીજા યૂઝાર્સને મેન્શન કરવનાની રીત પૂરેપૂરી બદલાઇ જશે.

ઉલ્લેખનિય છે કે, ટ્વિટર સોશિયલ મીડિયા પર પ્રોપગેન્ડા ચલાવવા માટે ટ્વીટને વાયરલ કરવા વિરૂદ્ધ નવી પોલિસી વિશે વિચારી રહ્યું છે. 5 નવેમ્બરે ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્સ ઓફ ડિઝાઇન એન્ડ રિસર્ચ ડેન્ટલી ડેવિસે એક ટ્વીટમાં આ બાબતે ઈશારો કર્યો.

ડેવિસે ટ્વીટમાં લખ્યું કે, 2020માં તે પ્લેટાફોર્મ પર કયા બદલાવ ઇચ્છે છે. ડેવિસે ઈશારો કર્યો કે, ડેવિસે ઈશારો કર્યો છે કે, તે યૂઝર્સ પર વધારે અને સારો કંટ્રોલ આપવા ઇચ્છે છે. જેની મદદથી ટ્વિટર પર યૂઝર્ન્સની મંજૂરી વગર કોઇ કન્વર્સેશનનો ભાગ નહીં બની શકે.

ડેવિસનું માનવામાં આવે તો, યૂઝર્સ બહુ જલદી જાતે નક્કી કરશે કે ટ્વીટને બીજા યૂઝર્સ રીટ્વીટ કરી સકશે કે નહીં. ટ્વિટર વીપી ઓફ ડિઝાઇન એન્ડ રિસર્ચ ડેવિસનું કહેવું છે કે યૂઝર્સને પ્લેટફોર્મ પર મેન્શન સાથે સંકળાયેલ વધારે સારો કંટ્રોલ મળશે.

યૂઝર્સ આ કન્વર્સેશનમાંથી કોઇ યૂઝર મેન્શન કરી કરી સકશે અને સાથે-સાથે પોતાને દૂર પણ કરી સકશે. આ રીતે યૂઝર્સની મંજૂરી વગર તેમને ટ્વિટર પર મેન્શન નહીં કરી શકાય અને તેમની મંજૂરી વગર તેમને એડ પણ નહીં કરી શકાય.

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!