GSTV

લાઈવ બ્રોડકાસ્ટમાં બફાટ બાદ ટ્વિટરે માંગી માફી, આ ભાગને ગણાવ્યો હતો ચીનનો ભાગ

ટ્વિટર પર લાઇવ બ્રોડકાસ્ટ દરમિયાન લેહ-લદ્દાખને ચીનનો ભાગ બતાવવાના વિવાદમાં ટ્વિટરે આખરે ભારતીય સંસદની સમિતિ સમક્ષ મૌખિક રીતે માફી માંગી છે.

પેનલે વ્યક્ત કરી નારાજગી

સમાચાર એજન્સી એએનઆઇ તરફથી માહિતી આપવામાં આવી. પેનલે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને ટ્વિટરને લેખીતમાં માફી માંગવાની સાથે એફિડેવિટ જમા કરાવવા જણાવ્યું છે.

ટ્વિટર

લાઈવ બ્રોડકાસ્ટમાં લેહ-લદ્દાખને ચીનનો ભાગ

આ વિવાદ ગત સપ્તાહે સામે આવ્યો કે જ્યારે લેહ અને લદ્દાખના વિસ્તારોને ટ્વિટરના લાઇવ બ્રોડકાસ્ટ પર ચીનના ભાગ દર્શાવાઇ રહ્યા હતા. જેને લઇને મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવે ટ્વિટરના સીઇઓ જૈક ડોર્જીને પત્ર લખીને સરકાર તરફથી નારાજગી વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!