GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Twitterએ દિવાળીનાં અવસર પર લોન્ચ કર્યુ આ ખાસ ઈમોજી, ડાર્ક અને નોર્મલ મોડમાં જગશે દિવો

દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વીટરે દિવાળીનાં અવસર પર યૂઝર્સ માટે એક ખાસ ઈમોજી લોન્ચ કરી છે. નવી ઈમોજી દિવાળી પર જલતા દિવા જોવું દેખાશે. જેને યુઝર્સ ફોનમાં જલાવી શકશે.

સાથે જ યુઝર્સ તે નક્કી કરી શકશે કે ઈમોજીને કેટલી ફ્લેમ આપી જોઈએ. જ્યારે, લાઈટ મોડમાં ફ્લેમ નાની અને ડાર્ક મોડમાં મોટી થઈ જશે.ટ્વીટરે આ નવી ઈમોજીની જાણકારી પોતાના સત્તાવાર એકાઉન્ટથી આપી હતી.

ટ્વીટમાં લખ્યુ છેકે, આ દિવાળીએ તમે નક્કી કરી શકો છોકે, ટ્વીટર “દિયા ઈમોજી” કેટલું ચમકદાર હોવું જોઈએ. સાથે જ આગળ લખ્યુ છેકે, ડાર્ક મોડમાં એન્ડ્રોઈડ અને  આઈઓએસ યૂઝર્સને ઈમોજીની ફ્લેમ વધારે ચમકદાર દેખાશે.

READ ALSO

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!